05 Jul 2026
kutchhuday.in
JIO ની ઓફિશિયલ વેબસાઈટ પર ઘણા બધા રિચાર્જ પ્લાન અવેલેબલ છે તેમાંથી આપણે આજે સૌથી સત્તા રિચાર્જ પ્લાન ની વાત કરીશું
સૌથી સસ્તા રિચાર્જ પ્લાનમાં 11 રૂપિયા વાળો પ્લાન છે. સસ્તા રિચાર્જ પ્લાનની સાથે ઘણા બધા બેનિફિટ્સ પણ મળે છે.
11 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ ઇન્ટરનેટ મળે છે. તેનાથી તમે તમારું કામ સરળતાથી કરી શકો છો.
રિલાયન્સ jio ના આ 11 રૂપિયા વાળા પ્લાનમાં તમને એક કલાક માટે અનલિમિટેડ ઇન્ટરનેટ આપવામાં આવે છે.
11 રૂપિયા વાળા પ્લાનમાં કુલ 10 જીબી હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપવામાં આવે છે જેથી એક કલાકની અંદર ડેટા ખતમ ન થઈ જાય.
આ પ્લાનમાં વોઇસ કોલિંગની સુવિધા મળશે નહીં કારણ કે આ ફક્ત ડેટા પેક માટેનું રિચાર્જ છે.
આ રિચાર્જ પ્લાન માં વોઈસ ની સાથે SMS ની સુવિધા પણ મળતી નથી.