04 Aug 2026

Jio 11 રૂપિયામાં આપી રહ્યું છે અનલિમિટેડ ડેટા, ઓફર જાણીને તમે પણ ચોકી જશો

kutchhuday.in

Jio ની ઓફિશિયલ વેબસાઈટ પર ઘણા બધા અવેલેબલ છે પરંતુ આજે આપણે સૌથી સસ્તા પ્લાન વિશે જાણીશું અને તેમાં શું સર્વિસ મળે છે તે પણ જાણીશું

Jio સત્તાવાર વેબસાઈટ પર સૌથી સસ્તો પ્લાન 11 રૂપિયાનો છે. તો આવો જાણીએ આ પ્લાનમાં શું સર્વિસ મળે છે.

11 રૂપિયા વાળા Jio ના રિચાર્જ પ્લાનમાં તમને મળે છે, તેની મદદ થી તમે કોઈપણ રોકાવટ વગર ઈન્ટરનેટ આનંદ મેળવી શકો છો.

આ પ્લાન કોલિંગ ની સુવિધા મળતી નથી.

કોલિંગ ઉપરાંત 11 રૂપિયા વાળા પ્લાનમાં SMS પણ કરી શકાતો નથી, આ જાણકારી Jio ની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલ છે.

11 રૂપિયા વાળા પ્લાનની વેલીડીટી ફક્ત એક કલાક ની જ હોય છે. એટલે કે 11 રૂપિયામાં તમે એક કલાક અનલિમિટેડ ઇન્ટરનેટ નો ઉપયોગ કરી શકો છો.

આ રિચાર્જ પ્લાન એવા લોકો માટે છે જેને સૌથી ઓછી કિંમતમાં અનલિમિટેડ ઇન્ટરનેટ જોવે છે.

Jioની સત્તાવાર વેબસાઈટ પર એ પણ જણાવેલ છે કે 11 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં એક કલાકની અંદર કુલ 10 GB જ ડેટા આપવામાં આવે છે.