26 May 2026
kutchhuday.in
મસ્ટર્ડ યેલો પ્રિન્ટેડ કુર્તીમાં વ્હાઇટ ચિકનકારી વર્ક ખૂબ જ એલેગન્ટ લાગી રહ્યું છે. મેચિંગ ટ્રાઉઝર કે બ્લૂ ડેનિમ સાથે પણ આ સ્ટાઇલ પરફેક્ટ લાગે છે.
લવેન્ડર કલરનો થ્રેડ વર્ક સૂટ સમર સિઝનમાં ફ્રેશ અને સોફ્ટ લુક આપે છે. લાઇટવેટ દુપટ્ટો અને પોલ્કી ઇયરરિંગ્સ સ્ટાઇલને વધુ સુંદર બનાવે છે.
સ્કાય બ્લૂ કોટન સૂટમાં અંગરખા ડિટેલિંગ અને ક્રોશિયેટ લેસ ખૂબ જ ક્લાસી લાગી રહી છે. ઓફિસ વેર માટે આ સ્ટાઇલ કમ્ફર્ટ અને એલેગન્સ બંને આપે છે.
વ્હાઇટ અને પર્પલ કોમ્બિનેશન સૂટમાં કટવર્ક દુપટ્ટો અને ક્લાસી નેકલાઇન ડિઝાઇન ખૂબ આકર્ષક લાગે છે. એન્ટીક સ્ટાઇલ ઇયરરિંગ્સ લુકને ખાસ બનાવે છે.
વ્હાઇટ ચિકનકારી સૂટ હંમેશા ટ્રેન્ડમાં રહે છે. કુર્તીને જીન્સ સાથે સ્ટાઇલ કરીને પણ તમે સ્માર્ટ અને ક્લાસી દેખાઈ શકો છો.
યેલો ફ્લોરલ વર્ક ફ્રોક સૂટ ખૂબ જ એલેગન્ટ અને ફેમિનિન લાગે છે. કોલેજ, શોપિંગ કે ડે આઉટ માટે આ સ્ટાઇલ એકદમ પરફેક્ટ છે.