કચ્છ ઉદય સાથે લખીને તમારી કલમને નવી ઓળખ આપો.
જો તમને સમાચાર, લેખન, ટેકનોલોજી, શિક્ષણ, બિઝનેસ, રમતગમત, મનોરંજન અથવા સ્થાનિક મુદ્દાઓ પર લખવાનો શોખ હોય, તો અમે આપનું સ્વાગત કરીએ છીએ.
અમે ગુણવત્તાસભર, મૂળ અને માહિતીપ્રદ લેખોને પ્રાથમિકતા આપીએ છીએ. આપનો લેખ સરળ ભાષામાં, તથ્ય આધારિત અને વાચકો માટે ઉપયોગી હોવો જોઈએ.
અમે કયા પ્રકારના લેખ સ્વીકારીએ છીએ?
- સમાચાર અને વિશ્લેષણ
- ટેકનોલોજી અને ગેજેટ્સ
- શિક્ષણ અને કારકિર્દી
- બિઝનેસ અને ફાઈનાન્સ
- રમતગમત અને મનોરંજન
- સ્થાનિક અને સામાજિક મુદ્દાઓ
લેખ મોકલતા પહેલા ધ્યાનમાં રાખવું
- લેખ સંપૂર્ણપણે Original હોવો જોઈએ
- Copy Content સ્વીકારવામાં આવશે નહીં
- સરળ અને સ્પષ્ટ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો
- માહિતી વિશ્વસનીય સ્ત્રોત આધારિત હોવી જોઈએ
અમારો સંપર્ક
તમારો લેખ અથવા પૂછપરછ નીચે આપેલ ઈમેલ પર મોકલી શકો છો:
Email: Kutchuday@gmail.com
કચ્છ ઉદય સાથે જોડાઓ અને તમારી અવાજને વધુ લોકો સુધી પહોંચાડો.