અમદાવાદમાં લગ્નની નોંધણી હવે ફક્ત ઓનલાઇન માધ્યમથી જશે, તમામ વોર્ડ ઓફિસમાં હવે સ્થળ નોંધણી 30 જુલાઈ થી બંધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ તાજેતરમાં જાહેરાત કરી છે કે એક ઓગસ્ટ 2026 થી લગ્ન નોંધણી ઓફલાઈન કરવામાં આવતી હતી જે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને તેની જગ્યાએ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે.
Marriage Certificate Online Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ તાજેતરમાં જાહેરાત કરી છે કે એક ઓગસ્ટ 2026 થી લગ્ન નોંધણી ઓફલાઈન કરવામાં આવતી હતી જે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને તેની જગ્યાએ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ઓગસ્ટ 2026 થી લગ્ન નો ઘડીયો માટે એક નવું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
આ પોર્ટલમાં અરજદાર હોય ઘરે બેઠા ફોર્મ ભરીને તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તમારી એપ્લિકેશન સબમીટ થયા પછી તમને એક તો પણ નંબર અથવા તો એપોઇન્ટમેન્ટ નંબર આપવામાં આવશે તેની સાથે તારીખ પણ આપવામાં આવશે તે તારીખે પતિ અને પત્ની બંને નિયત વોર્ડ ઓફિસ માં રૂબરૂ જવાનું રહેશે.
બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી તમને ડિજિટલ સિગ્નેચર વાળું મેરેજ સર્ટિફિકેટ મળશે, આ સર્ટીફીકેટમાં પતિ પત્નીના ફોટા પણ હશે.
અમદાવાદમાં નવી લગ્ન નોંધણી પ્રક્રિયા કેવી રીતે કરવી?
તમારે સૌ પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ahmedabadcity.gov.in પર જવાનું રહેશે
હવે સ્ક્રીન પર લગ્ન નોંધણી પોર્ટલ પર ક્લિક કરો ત્યાં રજીસ્ટ્રેશન તથા લોગઈન કરો. ઓનલાઇન ફોર્મ માં જરૂરી વિગત ભરો તે પૂર્ણ થઈ ગયા પછી ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
આ બધા સ્ટેપ પૂર્ણ થઈ ગયા પછી એપ્લિકેશન સ્ટેટસ ટ્રેક કરો અને ચકાસણી માટે અનુકૂળ તારીખ અને સમય નો સ્લોટ બુક કરો.
નિયત તરીકે વર્ડ ઓફિસે જઈને પતિ પત્નીએ સહી કરી ફી ચૂકવવાની રહેશે.
ત્યાર પછી કોર્પોરેશન ની વેબસાઈટ પરથી સર્ટીફીકેટ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.
જો તમે અમદાવાદ શહેરમાં રહેતા હોય અને લગ્ન નોંધણી બાબતે કોઈપણ પ્રશ્ન હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ તથા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો.